Prarthana Sabha

Ahmedabad Smarananjali Sabha

ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના પ્રણેતા, વિરલ સ્વપ્નદૃષ્ટા, કુશળ ઉદ્યોગપતિ અને સદૈવ સેવાપરાયણ શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયાને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ખાતે એક સ્મરણાંજલિ સભાનું આયોજન તા. 21 ઑક્ટોબર 2013, સોમવારે, સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ખાતે કરવામાં આવેલ હતું. આ સભાના મુખ્ય વક્તાઓ અને સંસ્થાઓની યાદી નીચે મુજબ હતી.

વકતવ્ય :

ધીરુભાઈ ઠાકર , રાજેન્દ્ર ખીમાણી, કુમારપાળ દેસાઈ, મકરંદ મહેતા, રાજેન્દ્ર પટેલ, અશોક કરાણિયા

No
સંસ્થાઓ
સંસ્થાઓ
1
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી
ગુજરાતીલેક્સિકોન
2
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાતી સાહિત્ય પરિષદ
3
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
4
માતૃભાષા અભિયાન
ગુજરાત સાહિત્ય સભા
5
અર્નિઓન ટૅક્નૉલૉજીસ
વિદ્યાવિકાસ ટ્રસ્ટદ

અમદાવાદ સ્મરણાંજલિ સભાના વ્યકતવ્યની માહિતી નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

Download PDF Ahmedabad Prathana Sabha

Listen Audio Ahmedabad Prathana Sabha

આ ઉપરાંત મુંબઈ, સિંગાપોર, ટોરેન્ટો, લંડન મુકામે પણ વિવિધ દિવસોએ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની યાદી નીચે મુજબ છે.

ટોરેન્ટો પ્રાર્થના સભા – ઑક્ટોબર 2013

મુંબઈ પ્રાર્થના સભા – ઑક્ટોબર 2013

લંડન પ્રાર્થના સભા – ઑક્ટોબર 2013

સિંગાપોર પ્રાર્થના સભા – ઑક્ટોબર 2013