| 1 | ‘ડી’નું જગત | ધર્મેશ પટેલ | એનીસ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ. |
| 2 | kidneyinગુજરાતી.com | ડૉ. સંજય પંડ્યા | કિડની વિશેની સંપૂર્ણ જાણકારી |
| 3 | NET-ગુર્જરી | જુગલકિશોર | ભાષા–સાહિત્ય અંગે લેખો, ચર્ચાઓ, સમજુતી–શીક્ષણ |
| 4 | અક્ષર અને અવાજ – એકસાથે | અખિલ સુતરીઆ | કોમ્પ્યુટર અંગેની માહિતીનો સંગ્રહ |
| 5 | અંતરના ઉંડાણમાંથી | અખિલ સુતરીઆ | ‘દિલની વાત, દિમાગથી’ |
| 6 | અંતરની વાણી | સુરેશ જાની | આધ્યાત્મિક વાતો અને રચનાઓ |
| 7 | અધ્યારૂનું જગત | જીગ્નેશ અધ્યારુ | સ્વરચિત કાવ્યો, લેખો તેમજ વાંચન વૈવિધ્ય ધરાવતો ગુજરાતી બ્લોગ |
| 8 | અનરાધાર | મેહુલ શાહ | પોતાની રચનાઓનો અંગત બ્લોગ. |
| 9 | અનામિકા | હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ | પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ. |
| 10 | અનુપમા | હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ | સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ. |
| 11 | અનુભવિકા | હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ | અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ. |
| 12 | અનુસંધાન | હિમાંશુ કિકાણી | મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારો |
| 13 | અનોખું બંધન | ચેતના શાહ | અન્ય બ્લોગ |
| 14 | અભિવ્યક્તિ | ધૈવત શુકલ | અમદાવાદથી કવિશ્રી રા.શુ.નાં સુપુત્ર ધૈવત શુકલનો સ્વરચિત કાવ્યોનો સુંદર બ્લોગ. |
| 15 | અભિવ્યક્તિ | ગોવીંદભાઈ મારુ | દૈનિકપત્રોમાંના પોતાના ચર્ચાપત્રોનો સંગ્રહ |
| 16 | અમિત ત્રિવેદી | અમિત ત્રિવેદી | સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. ( યુનીકોડમાં નથી ) |
| 17 | અર્ષનો સંગ્રહ | નિશીથ શુક્લ (’અર્ષ’) | સ્વરચિત કવિતાઓનો બ્લોગ. |
| 18 | આદિલ મન્સુરી | કવિ શ્રી આદિલ મન્સુરી | શ્રી આદિલ મન્સૂરીનો ગુજરાતી સાહિત્યનો અંગત બ્લોગ |
| 19 | આદિલ મન્સુરી | કવિ શ્રી આદિલ મન્સુરી | કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ. |
| 20 | ઉજાસ | સલીમ વલી દેવલ્વી | ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ. |
| 21 | ઉદ્દેશ | પ્રબોધ જોશી | સાહિત્ય અને જીવન વિચારનું સામાયિક. વિદ્વાન સાહિત્યકાર રમણલાલ જોશી દ્વારા શરૂ કરાયેલું ગુજરાતી સાહિત્યના ઉત્તમ સામાયિકો પૈકી એક. |
| 22 | ઊંઝાજોડણી | ઉત્તમ ગજ્જર | ઉંઝાજોડણી વિષયક ગ્રંથો–લેખો–માહિતીનો સંચય |
| 23 | ઊર્મિ સાગર | ઊર્મિ સાગર | સર્જકની પોતાની કૃતિઓ તેમજ ગુજરાતી સાહિત્યની સુંદર અને હૃદયસ્પર્શી કાવ્યો નો આસ્વાદ કરાવતો એક નવો બ્લોગ, સાહિત્ય રસિકો માટે. |
| 24 | ઊર્મિનો સાગર | ઊર્મિસાગર | અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો બ્લોગ. |
| 25 | એ દિલ-એ-નાદાં | એડવોકેટ ગૌરવ પંડ્યા | સવરચિત કાવ્યો અને ફોટાઓ |