Gujarati Blogs

No.
Name
Owner
Description
51
અમિત ત્રિવેદી
સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. ( યુનીકોડમાં નથી )
52
નિશીથ શુક્લ (’અર્ષ’)
સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
53
કવિ શ્રી આદિલ મન્સુરી
શ્રી આદિલ મન્સૂરીનો ગુજરાતી સાહિત્યનો અંગત બ્લોગ
54
કવિ શ્રી આદિલ મન્સુરી
કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
55
સલીમ વલી દેવલ્‍વી
ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
56
પ્રબોધ જોશી
સાહિત્ય અને જીવન વિચારનું સામાયિક. વિદ્વાન સાહિત્યકાર રમણલાલ જોશી દ્વારા શરૂ કરાયેલું ગુજરાતી સાહિત્યના ઉત્તમ સામાયિકો પૈકી એક.
57
ઉત્તમ ગજ્જર
ઉંઝાજોડણી વિષયક ગ્રંથો–લેખો–માહિતીનો સંચય
58
ઊર્મિ સાગર
સર્જકની પોતાની કૃતિઓ તેમજ ગુજરાતી સાહિત્યની સુંદર અને હૃદયસ્પર્શી કાવ્યો નો આસ્વાદ કરાવતો એક નવો બ્લોગ, સાહિત્ય રસિકો માટે.
59
ઊર્મિસાગર
અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
60
એડવોકેટ ગૌરવ પંડ્યા
સવરચિત કાવ્યો અને ફોટાઓ
61
હિમાંશુભાઇ ભટ્ટ
સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે
62
અજ્ઞાત
વર્તમાન સામાજીક સમસ્યાઓ, સમાચારો અને માહિતી પર પોતાની વ્યક્તિગત ટિપ્પણી; અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત
63
વિવેક
ગુજરાતી ગીતોનો ઓડિયો
64
રાજેશ્વરી શુકલ
બાળવાર્તાઓ અને બાળગીતો
65
કવિબેન રાવલ
જુદાજુદા સામાયિકો અને અખબારોમાં પ્રકાશિત થયેલ સ્વરચિત ગઝલો અને કાવ્યો નો વધુ એક સુંદર બ્લોગ.
66
સુનીલ શાહ
સ્વરચિત ગઝલો
67
બાબુભાઇ દેસાઇ ‘નારાજ’
સ્વરચિત કાવ્યો અંગત
68
સુરેશ જાની
સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓ
69
ગાંડાભાઈ વલ્લભ
ધાર્મિક વિધિઓ માટેના ક્રિયાકાંડની રજૂઆત
70
સરયુ પરીખ
સ્વરચિત રચનાઓ
71
ડૉ. મહેશ રાવલ
ગઝલનુમા ગીત-તરન્નુમ
72
ડૉ. મહેશ રાવલ
ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો
73
સુરેશ જાની
ગદ્યમાં પોતાના વિચારો, સળંગ કથા,અવલોકનો વગેરે
74
ઊર્મિસાગર
ગુજરાતી સાહિત્યમાંથી ચૂંટેલી થોડી મનગમતી કવિતાઓ… સંચાલકો: ઊર્મિસાગર, મુક્તિ શાહ
75
જુગલકિશોર
મહાત્મા ગાંધીજી અંગેનું સર્વાંગી સાહિત્ય