No.
Name
Owner
Description
76
જુગલકિશોર
મહાત્મા ગાંધીજી અંગેનું સર્વાંગી સાહિત્ય
77
ચેતન ફ્રેમવાલા
સ્વરચિત ગુજરાતી ગઝલો
78
ઘનશ્યામ ઠક્કર
ઘનશ્યામ ઠક્કર રચિત કાવ્યો, સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ.
79
ગુંજન ગાંધી
ગુજરાતી કવિતાનો રસાસ્વાદ
80
મંથન ભાવસાર
ગમતાં કાવ્યો અને ગઝલો
81
ઉર્વિશ કોઠારી
ઉર્વિશ કોઠારીનો બ્લોગ
82
હિરાલક્ષ્મી મૅમોરીયલ ફાઉંડેશન - આશાપુરા ગૃપ
ગુજરાતી સાહિત્યના સૌથી જુના મેગેઝીન 'પ્રકૃતિ' નું ડિજિટલ રૂપાંતર
83
આનંદ તન્ના
વિવિધ પ્રકાશનના, વિવિધ પ્રકારના પુસ્તકો ઓનલાઈન ખરીદવા તેમજ ગુજરાતી મેગેઝીનોનું ઓનલાઈન લવાજમ ભરવા માટેની સાઈટ.
84
હનીફ મહેરી
હનીફ મહેરીનો ગઝલ બ્લોગ
85
ડૉ. મહેશ રાવલ
ગુજરાતી કવિતાનો રસાસ્વાદ
86
ચિરાગ પટેલ
આધ્યાત્મિક વગેરે ક્ષેત્રની અનુભૂતિ પરનાં લખાણો
87
ચિરાગ પટેલ
વિજ્ઞાન–ટૅકનોલોજી અંગેના લેખો, ચર્ચાઓ
88
ગાંડાભાઈ વલ્લભ
પોતાના વિચારો તથા પસંદગીના લેખો
89
ગાંડાભાઈ વલ્લભ
સ્વાતંત્ર્યસંગ્રામ અંગેનાં સ્મરણો
90
વિજેશ શુક્લ
પ્રગટ–અપ્રગટ લેખોનો સંગ્રહ
91
ઉત્તમ ગજ્જર
દર રવિવારે મોકલાતી ગુજરાતીની પસંદીદા કૃતિઓ
92
ચિરાગ પટેલ
કવિતા, લેખ, વાર્તા અને ખાટી-મીઠી વાતોનું સંગમ એટલે આ બ્લોગ