રૂઢિપ્રયોગ
બણગાં ફૂંકવા = (૧) ગપ મારવી; ખરી ખોટી વાતને વધારીને કહેવી; હોહા થાય એવી વાત જાહેરમાં જણાવવી; ઠેરઠેર વાત ઉડાડવી; જાહેર કરવું; લોકો જાણે એમ કરવું; ખરી ખોટી વાત વધારીને કહેવી. (૨) પ્રશંસા કરવી; ગુણ ગાયા કરવા; ખોટી બડાઈ મારવી; વખામ કરવાં.