રૂઢિપ્રયોગ
૧. ખરે બપોરે બણગું ને પોપાબાઈનું રાજ = રાજ્યની અવ્યવસ્થામાં ખરે બપોરે ટંટોફિસાદ થાય છે.
૨. બણગું ફૂંકવું = બળવો જગાડવો.