રૂઢિપ્રયોગ
૧. રાજ કરવું = (૧) રાજા તરીકે સત્તા ચલાવવી. (૨) રાજાના જેવો અમલ ચલાવવો; નિયમન કરવું; શાસન કરવું.
૨. રાજ ચાલવું = અમલ ચાલવો; સત્તા ચાલવી.
૩. રાજ બેસવું = રાજ્ય શરૂ થવું; અમલ શરૂ કરવો.