રૂઢિપ્રયોગ
૧. દીવો રાજ કરવો = દીવો ઓલવી નાખવો; અંધારું કરવું.
૨. દીવો રાજ થવો = ઓલવાઇ જવો; દીવો બુઝાઇ જવો; દીવો રાણો થવો, વડો થવો કે ઘેર જવો.