રૂઢિપ્રયોગ
૧. વરઘોડે ચડવું = (૧) જાહેરમાં આવવું; જાહેરમાં આગળ પડવું. (૨) ફજેત થવું.
૨. વરઘોડો કરવો = (૧) ફજેતી કરવી. (૨) વરઘોડે ચડાવવું.
૩. વરઘોડો કાઢવો = (૧) ધતિંગ ઊભું કરવું; વિઘ્ન આણવું. (૨) ફજેતી કરવી. (૩) વરચડાવો કરવો.
૪. વરઘોડો નીકળવો = (૧) ફજેતી થવો. (૨) વરઘોડો ચડવો.