રૂઢિપ્રયોગ
૧. વરઘોડાની વાડી-શોભા = (૧) ક્ષણિક. (૨) ખોટા દમામવાળું.
૨. વરઘોડો ચડવો = લગ્નનું સરઘસ ઉપડવું; વરને લઈ જતું સાજ નીકળવું.