ઉપયોગ
સંસ્કાર અને વાસનાની વિચિત્ર જાળ મનમાં ચિત્રિત હોય છે અને એ સંસ્કારોનો અનુભવ એ જ સ્વપ્નાવસ્થા છે. એનો ભોક્તા પણ મનોમય આત્મા છે. - પ્રશ્નોપનિષદ