ઉપયોગ
આપણું પશુજીવન માણસનું કરવા સારૂ આપણા શાસ્ત્રકારોએ કેટલીક રીતો બાંધી છે, અને તેનું આપણને સ્મરણ આપવા સારૂ જ ધાર્મિક ક્રિયાઓ રચી છે જે સંસ્કાર કહેવાય છે. - હિંદુ ધર્મની બાળપોથી