રૂઢિપ્રયોગ
સંસ્કાર કરવો = (૧) ક્રિયા કરવી. (૨) ધર્મશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિ કરવી. (૩) શુદ્ધ કરવું; મઠારવું; શણગારવું.