રૂઢિપ્રયોગ
ઉર્દૂ મુઅલ્લા = (૧) અદાલતની ભાષા. (૨) દિલ્લી અથવા શાહજહાનાબાદ. (૩) દિલ્હી તરફની રૂઢિ. (૪) બાદશાહી છાવણી.