black

Type :

વિ○

Pronunciation :

બ્લેક

Meaning :

કાળું, શ્યામ, પ્રકાશને અભાવે રંગ વિનાનું, ઘેરા કાળા રંગનું, કાળી ચામડીનું, અંધરાયેલું, ઉદાસ, અશુભ, દુષ્ટ, રુષ્ટ, રિસાયેલું, હડતાળ પર ઊતરેલા મજૂરો જેને અડે નહિ એવું, હબસીઓનું, શતરંજમાં કાળાં પ્યાદાં (રમનાર), હિસાબની જમા બાજુ

No Type Pronunciation Meaning
1 વિ○ બ્લેક

કાળું, શ્યામ, પ્રકાશને અભાવે રંગ વિનાનું, ઘેરા કાળા રંગનું, કાળી ચામડીનું, અંધરાયેલું, ઉદાસ, અશુભ, દુષ્ટ, રુષ્ટ, રિસાયેલું, હડતાળ પર ઊતરેલા મજૂરો જેને અડે નહિ એવું, હબસીઓનું, શતરંજમાં કાળાં પ્યાદાં (રમનાર), હિસાબની જમા બાજુ

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects