cut

Type :

ઉ○ક્રિ○

Pronunciation :

કટ

Meaning :

અણીદાર હથિયાર વડે કાપવું, કાપવાની ક્રિયા, કાપવાથી થયેલો જખમ, ભાગ પાડવા, ઈજા પહોંચાડવી, આરપાર ભેદવું, કાપીને અલગ કરવું, સરખું કરવું અથવા આકાર આપવો, એકબીજાને છેદવું કે છેદીને જવું, (કિંમત ઇ.) ઘટાડવું, (પત્તામાં) કાપવું, ઉપાડવું, પરિચય કે ઓળખાણનો અંત આણવો, હાજરીની ઉપેક્ષા કરવી, ટાળવું, -માં ગેરહાજર રહેવું, કાપકૂપ કરીને ચિત્રપટનું સંપાદન કરવું, કેમેરા બંધ કરવા દડાને કતરાતો ફટકો મારવો, દડાને ફટકો મારવો તે, (એંજિન ઇ.ને) કળ (સ્વીચ) દાબીને બંધ કરવું, (દાંત) ફૂટવા કે દાંત આવવા, તલવારનો ઘા, ચાબૂક કે સોટી ઇ.નો ફટકો, ઓળખાણનો અંત, નાટક –ચિત્રપટ, ચોપડી, ઇ.પર મૂકેલો કાપ કે કાપેલો ભાગ, (કિંમત, મંજૂરી ઇ.માં) ઘટાડો, કપાત, વીજળી ઇ.નો પુરવઠો બંધ કરવો, બંધ પડવો તે, કાપવાની ઢબ કે વેતરવાની ઢબ, માંસનો ટુકડો અથવા સાંધો, કમિશન, વળતર, નફામાં હિસ્સો

No Type Pronunciation Meaning
1 ઉ○ક્રિ○ કટ

Related Proverbs :
Word Meaning
Cut your coat according to your cloth કાપડ પ્રમાણે કોટ વેતરો(૨) ચાદર પ્રમાણે પગ ફેલાવો
View All >>

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects