ના○
ટ્રેઝર
ખજાનો, ભંડાર, ઝવેરાતનો ભંડાર, વિરલ કે સંબંધને નાતે અમૂલ્ય વસ્તુ, અમૂલ્ય રત્ન, અમૂલ્ય વ્યક્તિ કે વસ્તુ, ખૂબ પ્રિય અને તેથી અમૂલ્ય વ્યક્તિ ખૂબ કીમતી ગણી સંઘરવું, કીમતી ગણવું, કીમતી ગણી સ્વીકારવું, ધનસંગ્રહ, ભવિષ્યમાં વપરાશ માટે સંચય કરવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ટ્રેઝર | ખજાનો, ભંડાર, ઝવેરાતનો ભંડાર, વિરલ કે સંબંધને નાતે અમૂલ્ય વસ્તુ, અમૂલ્ય રત્ન, અમૂલ્ય વ્યક્તિ કે વસ્તુ, ખૂબ પ્રિય અને તેથી અમૂલ્ય વ્યક્તિ ખૂબ કીમતી ગણી સંઘરવું, કીમતી ગણવું, કીમતી ગણી સ્વીકારવું, ધનસંગ્રહ, ભવિષ્યમાં વપરાશ માટે સંચય કરવો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.