Dictionary

ભગવાન

અર્થ
ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ઐશ્વર્યવાળું ૫૨ બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમનું સ્વરૂપ. (૨) ગુરુ, આચાર્ય વગેરે તે તે પૂજ્ય પુરુષ