અંગવિન્યાસ

Head Word Concept Meaning
વર્તણૂક આલોક-20 સ્વૈચ્છિક કાર્ય નામ : વર્તણૂક, વર્તન, આચરણ, ચાલચલગત, રીતભાત, રહેણીકરણી, વર્તાવ, સભ્ય વર્તાવ, સભ્ય આચરણ, સુસંગત આચરણ, ચહેરો, મહોરો, વહેરો-મહોરો, હિલચાલ, કર્મ, તટસ્થ વર્તન, આચરણપદ્ધતિ, સંસ્કાર-પદ્ધતિ, સંસ્કાર-ધોરણ; સમતુલા, અંગવિન્યાસ, છટા, ડોળ, ક્રિયા, પ્રક્રિયા, પ્રવૃત્તિ; સદાચારી, સાદી વર્તણૂક, સદ્વર્તન, લોકસંમત વ્યવહાર, સમાજસંમત વ્યવહાર, લોકસ્વીકૃત આચારવિચાર, સારી નાગરિકતા, સારી રીતભાત, વિશુદ્ધ આચાર.

Other Results

Head Word Concept Meaning
વર્તણૂક આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિશે. : વર્તનવિષયક, વર્તનવાદી, વ્યવહ્રત, આચરિત, આચરણમાં મૂકેલ.
વર્તણૂક આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિયા : વર્તવું, સારી રીતે વર્તવું, વ્યવહાર કરવો, ગતિ કરવી, વર્તનમાં પાર ઊતરવું, આચરણ કરવું, સાદી વર્તણૂક હોવી, જાતે સારી રીતે વર્તવું, સારો દેખાવ કરવો, ખોટું વર્તન ન કરવું, યોગ્ય વસ્તુ કરવી, તોફાનમાંથી બહાર રહેવું, શષ્ટાચાર રાખવો, કોઇની સાથે અમુક રીતે વર્તવું, કોઇની સાથે કામ પાડવું.
વર્તણૂક આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ઉક્તિ : વર્તનથી માણસ પરખાય છે.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

માર્ચ , 2024

શુક્રવાર

29

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects