स्त्री.
ઔદરી મહાધમનીમાંથી નીકળતી અને ઉદરની દીવાલની પેશીઓ, ચામડી તેમ જ ઉદરના અંદરના આશયોને લોહી પૂરૂં પાડનારી શાખા; `વિસરલ બ્રૅન્ચીસ.` આ શાખાઓ નીચે મુજબ છે: ૧. અર્દ્ધોદરિકા, ૨. ઉત્તરાંત્રિકી, ૩. અધરાંત્રિકી, ૪. મધ્યમા અધિવૃક્કિનીઓ, ૫.અનુવૃક્કિઓ અને ૬. અનુવૃષણિકાઓ. આમાંની પહેલી ત્રણ એકવડી અને બીજી ત્રણ બેવડી હોઈ કુલ નવ શાખા છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.