स्त्री.
પેટની અંદર આવેલ જુદા જુદા આશયોની નજીક રહેલી અને તેમની નજીકના આશયોને નામે આળખાતી ગ્રંથિ; `વિસરલ લિફ ગ્લૅન્ડ્ઝ઼`. આ ગ્રંથિઓ અર્દ્ધોદરિકા નામની મહાધમનીની શાખા તેમ જ બીજી બે ધમનીઓ-ઉત્તરાંત્રિકી અને અધરાંત્રિકીની આસપાસ રહેલી છે. તેમાં ત્રણ મુખ્ય સમૂહ છે: ૧. અભિયાકૃતી ગ્રંથિઓ, ૨. અભ્યામાશયિકા, ૩. અભિપ્લીહિકા.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.