Word | Type | Meaning | Opposite | Type | Meaning |
આશાહીન | (વિ○) | નિરાશ; આશા વગરનું; હતાશ; ભગ્નાશ; નાઉમેદ |
આશાવંત | (વિ○) | આશાયુક્ત; આશાભર્યું; આશાતુર; આશાભીનું; આશાળવું; આશાળુ; આશાવાળું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.