पुं.
[ સં. આશ્રમ ( જીવનનો વિભાગ ) + સંન્યાસ ( સંસારનો ત્યાગ ) ]
એક જાતનો સંન્યાસ; વૈરાગ્ય ઉત્પન્ન થાય કે તરત સંસાર ત્યાગ કરવાપણું. એમ કરવાનું કારણ વેદાંતનું રહસ્ય સાંભળવાનો અધિકાર મેળવવા માટે હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.