पुं.
[ સં. આશ્રિત ( નજીકનું ) + કોણ ( ખૂણો ) ]
( ગણિત ) નજીકનો ખૂણો; ઉપકોણ; આસન્નકોણ; `ઍડજેસન્ટ ઍંગલ`. જ્યારે એક લીટી ઉપર બીજી લીટી ઊભી રહે ત્યારે જે બે ખૂણા બને તે એકબીજાના આશ્રિતકોણ કહેવાય. ભાસ્કરાચાર્ય ઉપકોણને આશ્રિતકોણ અથવા સંસક્તકોણ એવું નામ આપે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.