આશ્વિનેય

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. આશ્વિની ( ઘોડી ) + ઇય ( સંતાન એવા અર્થવાળો પ્રત્યય ) ]

અર્થ :

( પુરાણ ) અશ્વિની એટલે ઘોડીનું રૂપ ધારણ કરેલ સૂર્યપત્નીને વિષે ઘોડાનું રૂપ લઈ સૂર્યે ઉત્પન્ન કરેલ બે ઘણા સુંદર દીકરા; દેવોના વૈદ્ય અશ્વિનીકુમાર. દેવોમાં તેઓ શુદ્ર ગણાતા હોવાથી એમને યજ્ઞભાગ મળતો ન હતો. ચ્યવન ઋષિને તેઓએ ફરી જુવાન બનાવ્યા અને આંખો આપી તે ઉપકારના બદલામાં ચ્યવને તેમને યજ્ઞભાગ મેળવી આપ્યો. એ બન્ને અશ્વિનીના નસકોરામાંથી નીકળ્યા હતા, એ ઉપરથી એમને નાસ્ત્ય કહે છે. સામાન્ય રીતે એ બન્ને નાસત્યો, અશ્વિનો અને દસ્ત્રો નામે ઓળખાય છે, પણ એમાંના મોટાનું નામ નાસત્ય અને નાનાનું નામ દસ્ત્ર હોય એમ જણાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

મંગળવાર

23

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects