Dictionary

ઉત્સવ

અર્થ
આનંદનો અને ઉત્સાહનો દિવસ, તહેવાર. (૨) મંદિર વગેરેમાં તહેવારને કારણે થતો વિશિષ્ટ વિધિ, ઓચ્છવ. (૩) (લા.) ઉજવણી, સમારંભ, 'સેલિબ્રેશન'. (૪) હર્ષ, આનંદ