ઉપાસનાગૃહ

Head Word Concept Meaning
બજાર આલોક-19 સ્વામિત્વસંબંધ કરિયાણાનો સ્ટોર, ખાદ્યવિક્રય-કેન્દ્ર, અનાજનો સ્ટોર, ખાદ્ય-સામગ્રીનો સ્ટોર, દાણાપીઠ, શાકપીઠ, ફળનો સ્ટોર, કસાઇની દુકાન, માંસની માર્કેટ, મચ્છીમાર્કેટ, બેકરી, ભજિયાંની દુકાન, દુગ્ધાલય, ડેરી, ચીઝની દુકાન, ક્રીમની દુકાન, દહીની દુકાન, ઉપાહારગૃહ, નાસ્તાગૃહ, કેન્ટિન, લોખંડનો ભંડાર, સ્ટેશનરી ભંડાર, દુકાન, દવાની દુકાન, ફાર્મસી-દવાની દુકાન, રસાયણી દુકાન, પ્રાચીન વસ્તુઓની દુકાન, પુસ્તકનો ભંડાર, ભેટસોગાદની દુકાન, કાપડનો સ્ટોર, વસ્ત્રાલય, ફૂલની દુકાન, ફર્નિચર (રાચરચીલા)ની દુકાન, માલસામાનની દુકાન, જોડાનો સ્ટોર, ચંપલનો સ્ટોર, ટેપની દુકાન, ખેલજગતનો, માલસામાનની દુકાન, દારૂની દુકાન.

Other Results

Head Word Concept Meaning
બજાર આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : બજાર, પીઠ, વેપારનું સ્થળ, મંડી, નિગમ, પણ્ય, માર્કેટ, કોઠાર, સલૂન, દુકાન, ભંડાર, માલસામાનની દુકાન, વેપારનું મથક, મોટી માર્કેટ, ગંજાવર માર્કેટ, સુપર માર્કેટ, સંગ્રહ, ગૃહ, સ્થાપિત ગૃહ, પરચૂરણ સ્ટોર, જથ્થાબંધ માલસામાનની દુકાન, વટાવનો સ્ટોર, વખાર, સામાન્ય સ્ટોર, સહકારી હાટ, વૈવિધ્યમય સ્ટોર, બજારનું સ્થળ, માર્કીટ, ખુલ્લી માર્કેટ, દુકાન-કેન્દ્ર, વાણિજ્ય-સંકુલ, વિક્રય-કેન્દ્ર, બાઝાર, વેપાર-મેળો, પ્રદર્શન, વાહન-પ્રદર્શન, શેરી બજાર, ગુજરી બજાર.
બજાર આલોક-19 સ્વામિત્વસંબંધ વેચાણનો સ્ટોર, માંડવો, વેચાણ-મંડપ, સ્ટોર, કેબિન, છાપાનો, સ્ટોર, ખુલ્લી દુકાન, છાપાની ખુલ્લી દુકાન, ગેસ મથક, ગેસ સર્વિસનું સ્થળ, પેટ્રોલ-પંપ; યંત્ર, સિક્કા નાખવાથી ચાલતું, વિક્રયં, સ્વયંસંચાલિત વિક્રય-યંત્ર, વેચાણમાં વિક્રયખંડ, પ્રદર્શનખંડ, હરરાજીનું સ્થળ, થડો, પ્રદર્શન-ખંડ, પ્રદર્શન-મંજૂષા, ફેરિયાની રેંકડી, રેંકડી.
બજાર આલોક-19 સ્વામિત્વસંબંધ ઉક્તિ : બજારમાં બકાલ ને જંગલમાં ભરવાડ, એ બેને છોડવા નહિ: બજારમાં બધું મળે છે, મા-બાપ નથી મળતાં.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

બુધવાર

24

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects