Dictionary

એક

અર્થ
સંખ્યામાં પહેલા અંકનું. (૨) એકાત્મક, અનન્ય. (૩) અજોડ, અદ્વિતીય. (૪) અમુક ગમે તે કોઈ. (૫) (પુનરાવૃત્તિ પ્રસંગે) બીજું. (૬) (સમાસના ઉત્તર પદમાં) આશરે ('કોઈએક, પાંચેક, બેક, ત્રણેક સોએક' વગેરેની રીતે), (૭) સમાસના સ્વરૂપમાં 'સાથૅ'ની પહેલાં) સામૂહિક (એકસાથે)