Dictionary

ક:

અર્થ
વિષ્ણુ ક: એટલે કોણ ? તેના ઉત્તરમાં અયમ્ એટલે આ જે દેખાય છે તે, એટલે જે અપરોક્ષસૂચક છે તે. વળી સુખરૂપ અથવા આનંદકંદ પણ વિષ્ણુ જ છે. તેથી તે ક: કહેવાય છે.