Dictionary

કંકગોધુમન્યાય

અર્થ
મોટાની સોબતથી નાનાની પણ કીમત વધે એવો દાખલો. કાંકરાવાળા ઘઉં વેચતાં ઘઉં ભેગા કાંકરા ઘઉંની કીમતમાં જાય પણ જ્યારે ઘઉંમાંથી તે વીણી નાખવામાં આવે ત્યારે તેની કાંઇ પણ કીમત ઊપજતી નથી, તેમ પ્રભુના ભક્તોની મહત્તા પ્રભુને લીધે જ છે. આવું જ્યાં કહેવું હોય ત્યાં આ ન્યાય વપરાય છે.