Dictionary

કંકણદોરો

અર્થ
વિવાહની વિધિ કરી કાંડે બાંધેલા મીંઢળ સાથેનો નાડાછડીનો દોરો, કાંકણદોરો. (૨) વરોણીમાં વરાયેલા બ્રાહ્મણ તેમજ યજમાનને કાંડે બંધાતો નાડાછડીનો દોરો