Dictionary

કંકુવરણો હોલો

અર્થ
એક જાતનું લાલ રંગનું અને ગળાંની બંને તરફ કાળાં ધોળાં ટપકાંની ચાળણીવાળું પક્ષી. એની તામ્રવર્ણી પાંખો ઉપર જુવારના દાણા જેવડાં આછાં લાલ બિંદુ હોય છે.