Dictionary

કંકોડાં

અર્થ
કંટોલાં; એક જાતનું શાકફળ. તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર અને ચામડીના રોગો, મોળ, અરુચિ, શ્વાસ ખાંસી અને તાવને મટાડનાર મનાય છે. કેટલાકના મત પ્રમાણે તે વા, પિત્ત તેમ જ વિષ મટાડનાર છે.