Dictionary

કંખલ

અર્થ
હરદ્વારથી પૂર્વે બે માઇલ ઉપર ગંગા ને નીલધારાના સંગમ ઉપર આવેલ એક નાનું ગામડું. પુરાણોમાં કહેલો દક્ષયજ્ઞ અહીં થયો હતો.