Dictionary

કંગન

અર્થ
સોનારૂપાનું કાંડા ઉપર પહેરવાનું કાંગરાવાળું ઘરેણું, કંકણ. (૨) ગૂંથણકામમાં કાંગરી જેવી ગૂંથણીની એક ભાત. (૩) અકાલી શીખોનું માથા ઉપર બાંધવાનું લોઢાનું કડું