Dictionary

કંગલીંગ

અર્થ
દેખાવમાં બેડોળ અને ફૂંકીને વગાડી શકાય તેવું એક વાજું. આ વાજું લાકડાનું બનાવવામાં આવે છે. માણસના સાથળના હાડકાનું બનાવેલું આવું જ વાજું તિબેટના ધર્મગુરુઓ વાપરે છે.