Dictionary

કંગલું

અર્થ
ભિખારી. (૨) (લા.) નિર્ધન, ગરીબ, દીન. (૩) જરૂરિયાતવાળું. (૪) નાદાર, દેવાળિયું. (૫) સાવ દૂબળું