Dictionary

કંઘી

અર્થ
એક જાતની ઔષધિ; બલા; બળ. તેનાં મૂળિયાંનો ઉકાળો નાડી અને ગર્ભાશયના રોગમાં અપાય છે. તેનાં પાંદડાનું શાક દૂઝતા હરસમાં ફાયદાકારક કહેવાય છે.