Dictionary

કંચહરીતકી

અર્થ
સોજા માટે વપરાતી હરડેની બનાવટ. દશમૂળના એક આઢક કવાથમાં એકસો હરડે પકાવી તેમાં જૂનો ગોળ દશ શેર નાખી અવલેહની જેમ ઘાટું થતાં સુધી પકાવવું. પછી તેમાં ૨૪ તોલા ત્રિકુટ, ૮ તોલા જવખાર, તજ તોલા ૨, તમાલપત્ર તોલા ૨, એલચી તોલા ૨ અને મધ તોલા ૬૪ મેળવી ચાટણ જેવું બનાવવું. તેની માત્રા તોલા ૨ થી ૪ છે.