Dictionary

કંચેરા

અર્થ
કાચ બનાવનાર તથા કાચનું કામ કરનાર એક જાતિ. આ જાતિના લોકો ઘણે ભાગે મુસલમાન હોય છે, પણ ક્યાંક હિંદુ પણ હોય છે.