Dictionary

કંટક

અર્થ
કાંટો. (૨) (લા.) નડતરરૂપ કોઈ પણ પદાર્થ. (૩) શત્રુ, દુશ્મન. (૪) રોમાંચ