न.
[ સં. ]
કરમદાં, ગોખરૂ, ભોરિંગણી, કાંટાશેળિયો અને શતાવરી એ પાંચ કાંટાવાળી વનસ્પતિનાં મૂળ. તે રક્તપિત્તને હરનાર, ત્રિદોષજન્ય સોજાનો નાશ કરનાર, દરેક પ્રકારના મેદને મટાડનાર તથા શુકના દોષનો નાશ કરનાર કહેવાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં