Dictionary

કંટકપૃષ્ઠી

અર્થ
માછલાંની એક જાત. તેની આંખ માથાની પાછલી બાજુ હોય છે. તેની પૂછડી ઉપર કાંટા હોય છે અને તે કાંટાથી તે પોતાનું રક્ષણ કરે છે.