Dictionary

કંટકયોગ

અર્થ
રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે અનુક્રમે ત્રીજો, બીજો, પહેલો, સાતમો, છઠ્ઠો, પાંચમો અને ચોથો પહોર. (જ્યો.)