Dictionary

કંટકારીપુટપાક

અર્થ
ભોરિંગડીનો પુટપાક; દમ તથા કફ ઉપર અપાતી એ નામની દવા. તેની બનાવટ; ભોરિંગડીનાં કુંપળ લઇ તેને ફૂટી ગોળો કરવો. પછી તેને વડનાં પાનમાં વીંટી ઉપર કપડમાટી કરી તેને અગ્નિમાં પકવવો. તે પાકે ત્યારે તે કાઢી લઇ તેને પીસી તેમાંથી સર કાઢવો.