Dictionary

કંટિયો

અર્થ
અનાજનું ડૂંડું, લોળિયું, ડોડો. (૨) બાજરા વગેરેના ખેતરમાંથી રાજહક્ક તરીકે લેવાતી અનાજની લેતરી. (૩) ઘોડાનું જોગાણ, ચંદી