Dictionary

કમળ

અર્થ
મીઠા પાણીમાં થતા સુંદર ફૂલવેલાનું સુગંધ વિનાનું ફૂલ. (૨) ગર્ભાશયનું મુખ, કમળફૂલ. (૩) સ્ત્રીકેસરનો અગ્રભાગ, 'સ્ટિગ્મા' (પ○વિ○)