Dictionary

કમળાશંકર

અર્થ
ગુજરાતી ભાષાના `બૃહદ્ વ્યાકરણ` એ નામના કર્તા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના એક વખતના પ્રમુખ હતા. ગુજરાતી ભાષાની એમની સેવા સારી હતી.