Dictionary

કમળો

અર્થ
પિત્ત આંતરડામાં નહિ જતાં પાછું લોહીમાં દાખલ થતાં થતો રોગ, પીળિયો. (૨) (લા.) વિકૃત નજર, દગાભરેલી નજર. (૩) અદેખાઈ, ઈર્ષ્યા