Dictionary

કલાચીક

અર્થ
કરાંચીનું જૂનું નામ. અગાઉ તે મચ્છીમારોનું ગામડું હતું. કલાચી-જો-ગોઠ એ નામે તે ઓળખાતું. એ ગોઠનો નેતા ‘કલાચી’ આ મચ્છીમારોમાં મુખ્ય હતો.